- coming soon

ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬માં તેમણે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બન્યા પછી તેમણે સામે પક્ષે મજબૂત ઉમેદવાર હિલેરી ક્લિન્ટનનો સામનો કર્યો અને સહુના આશ્ચર્ય વચ્ચે જંગી સરસાઈથી જીતી ગયા. ચૂંટણી-પ્રચાર દરમ્યાન આતંકવાદ, બેકારી, ઇમિગ્રન્ટ્સ, નોકરી જેવા લોકપ્રિય મુદદ્દાઓ પર ભાર મૂકી જનતાનું સમર્થન મેળવ્યું હતું.
“મેક અમેરિકા ગ્રેટ અગેઇન”ના સ્લોગન હેઠળ તેમણે અમેરિકન પ્રજાને સહુથી પહેલાં નોકરી-ધંધા આપવાનું વચન આપ્યું છે અને અમેરિકા ફર્સ્ટનું વચન આપી હજુ પણ તેઓ એ દેશ માટે સારા જ પગલાં ઉઠાવી રહ્યા છે જે દુનિયામાં લોકપ્રિય નથી થયા પણ તેની ડોનાલ્ડ ટ્રમ્પ પર અસર થઈ નથી.
તેમની રસપ્રદ જીવનકથાના ચડાવ-ઉતાર વાંચો આ પુસ્તકમાં.
Donald Trump-Devang Chhaya in Gujarati
Data sheet