- coming soon

ભાવાનુવાદ : શુભા અભિજાત જોશી, એકતા રવિ ભટ્ટ
જ્યારે તાલિબાને સ્વાતખીણપ્રદેશપરકાબૂમેળવ્યોત્યારેએકછોકરીપોતાનાં શિક્ષણ મેળવવાનાં હક્ક માટે લડી. મંગળવાર ૯ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ મલાલાને એની ભારે કિંમત ચૂકવવી પડી, જ્યારે બિલકુલ નજીકથી એના માથાપર ગોળીમારવામાંઆવી.
મલાલા યુસુફઝાઈની આ વિશિષ્ટ સફે એને પાકિસ્તાનના ખીણપ્રદેશોમાંથી લઈને યુનાઇટેડ નેશન્સનાં હોલ સુધી પહોંચાડી દીધી. સત્તર વર્ષની વયે તે વિશ્વસ્તરે ન્યાય માટેની શાંતિપૂર્ણ લડતનું પ્રતીક બની છે અને અત્યાર સુધી સૌથી નાની વયે નોબેલ શાંતિ પારિતોષિક મેળવનાર વિજેતા બની છે.
‘હું મલાલા’ પુસ્તક તમને માનતાં કરી દેશે. એક વ્યક્તિનો અવાજ સમગ્ર વિશ્વમાં પરિવર્તન લાવવામાં પ્રેરણારૂપ બની શકે છે.
Hu Malala-Malala Yousafzai in Gujarati
Data sheet