મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, લિયોનાર્ડો દ વિન્ચી હોય કે સ્ટીવ જૉબ્સ – આવા દરેક લોકો પોતાના ક્રાંતિકારી વિચારો દ્વારા દુનિયામાં આમૂલ પરિવર્તનો લાવી શક્યા છે
ઇલોન મસ્ક એટલે માનવજાતના Fantastic Futureને આકાર આપતા Visionary. અશક્ય લાગે તેવા વિચારોને સાકાર કરવા તેમણે Tesla, SpaceX, SolarCity અને PayPal જેવી ક્રાંતિકારી કંપનીઓ સ્થાપીને વિશ્વને એક નવી જ દિશા આપી છે. તેમના આ અધિકૃત જીવનચરિત્ર માટે લેખકે ઇલોન અને તેનાં અનેક સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ અને હરીફોનાં ઇન્ટરવ્યૂઝ લીધાં છે
આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે જીવનમાં મુશ્કેલીઓના ઝંઝાવાત સામે કેવી રીતે લડવું? કેવી રીતે Focused રહીને ધીરજ અને Planningથી કામ કરવું? વિરોધીઓને કેવી રીતે હંફાવવા?કશુંક કરી છૂટવાની’તીવ્ર તમન્ના હોય તો વિરાટ સપનાંઓને કેવી રીતે હકીકતમાં ફેરવવાં?
...
ભાવાનુવાદ : દિલીપ ગોહિલ
Elon Must Bio in Gujarati
Data sheet
Your review appreciation cannot be sent
Report comment
Report sent
Your report cannot be sent
Write your review
Review sent
Your review cannot be sent