• coming soon
સ્ટીવ જોબ્સ-વોલ્ટર આઇઝેકસન - Steve Jobs by Walter Isaacson - Gujarati Edition
search
  • સ્ટીવ જોબ્સ-વોલ્ટર આઇઝેકસન - Steve Jobs by Walter Isaacson - Gujarati Edition
  • સ્ટીવ જોબ્સ-વોલ્ટર આઇઝેકસન - Steve Jobs by Walter Isaacson - Gujarati Edition

સ્ટીવ જોબ્સ-વોલ્ટર આઇઝેકસન - Steve Jobs by Walter Isaacson - Gujarati Edition

₹450.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

અનુવાદ : દિલીપ ગોહિલ 

“તમારી પાસે ખૂબ મર્યાદિત સમય છે, તેથી બીજાના જીવનમાં પંચાત કરીને એને વેડફશો નહીં. બીજા લોકોના વૈચારિક પરિણામો જોઈને જીવતા હોય એવા લોકોના મંતવ્યોથી દોરવાશો નહીં. બીજાના મંતવ્યોના બકવાસને કારણે તમારા આત્માના અવાજને રૂંધશો નહીં અને સૌથી અગત્યની વાત એ છે કે તમારા દિલના અને આત્માના અવાજને અનુસરવાની હિંમત રાખો, કારણ કે એને જ સાચી ખબર છે કે તમારે શું બનવું છે. બીજું બધું તો ગૌણ છે.’’
-સ્ટીવ જોબ્સ

Quantity
Out-of-Stock

ડિજિટલ ભીષ્મ પિતામહ : સ્ટીવ જૉબ્સ

આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં ‘કશુંક કરી છૂટવાની’ તીવ્ર તમન્નાથી તેમણે Apple કંપનીની સ્થાપના કરી.

આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Products કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન ક૨વું કે જેની પ્રત્યેક પ્રોડક્ટસ Great Qualityનો પર્યાય બની જાય.

કળા અને ટૅક્નોલોજીના અદ્ભુત સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPadથી નવા વિશ્વનાં દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. ૨૧મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જૉબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના ૪૦થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે.

9789351227922

Data sheet

Author
Walter Isaacson
Binding
Paper Back
Language
Gujarati
Pages
520
Published
1st in 2012
2021
Publisher
R R Sheth & Co Pvt Ltd
Comments (0)
No customer reviews for the moment.