• coming soon
ધ પાવર ઑફ યૉર સબકૉન્શયસ માઇન્ડ-ડૉ. જોસેફ મર્ફી - The Power of Your Subconscious Mind (Low Price)-by Dr Joseph Murphy
search
  • ધ પાવર ઑફ યૉર સબકૉન્શયસ માઇન્ડ-ડૉ. જોસેફ મર્ફી - The Power of Your Subconscious Mind (Low Price)-by Dr Joseph Murphy

₹199.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

ભાવાનુવાદ : અનિલ ચાવડા

જીવનમાં ચમત્કાર થવા દો

ઉત્કૃષ્ટતાના નવાં શિખરો સર કરનાર આ શ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતામાં વિઘ્નરૂપ બનતા માનણિક અવોધો દૂર કરવાની સફ્ળ તથા પ્રભાવશાળી ટેક્નિક શીખવે છે. આ ક્રાન્તિકાી પુસ્તક દ્વાણ ડો. જોસેફ મર્ફીએ દુનિયાભરના લાખો લોકોને માત્ર પોતાની વિચાણ્ડણી બદલીને ઉત્તમ પરિણામો મેળવવામાં મદદ કરી છે.

ડો. મર્ફીનો આ મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે જો તમે કોઈ ચીજમાં શ્રદ્ધા ધરાવતા હો અને સતત તેની માનસિક તસવીર રચતા રહેતા હો તો તેના ઢાણ તમારી સફળતામાં વિઘ્નરૂપ બનનાર મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે. આ રીતે તમારી શ્રદ્ધાને સત્યમાં બદલીને તમે સફળતા મેળવી શકો છો.

Quantity
Out-of-Stock

The Power of Your Subconscious Mind (Low Price)-by Dr Joseph Murphy

9789388241816

Data sheet

Author
Dr Joseph Murphy
Binding
Paper Back
Language
Gujarati
Pages
282
Published
2019
Publisher
Manjul Publishing House
Comments (0)
No customer reviews for the moment.