- coming soon

તમે અદ્ભુત જિંદગી જીવવા સર્જાયા છો
આ પુસ્તકમાં મેં જીવનને અદ્ભૂત બનાવવા માટે મદદરૂપ થાય તેવી જાણકારીનો ખજાનો ખોલ્યો છે. તમારું જીવન સુખમય હોય તો તેને વધુ અપૂર્વ અને અસાધારણ બનાવવાની રીત દર્શાવી છે. તમે ધારો છો તે કરતાં જીવન ઘણું વધારે સરળ છે.
જેમ જેમ તમારી જીવનની સમજણ વધતી જશે અને તમારી ભીતરની શક્તિનો તમને અહેસાસ થશે. જીવનનો જાદુ સંપૂર્ણપણે તમારી સમક્ષ પ્રગટ થશે, અને તે પછી તમારી જિંદગી અદ્ભૂત થઈ જશે.
જીવનનો જાદુ ભલે શરૂ થાય.
‘“શક્તિ’” માંથી
Shakti Gujarati Edition of The Power
Data sheet