- coming soon
ઇકિંગાઇ-ઈન ગુજરાતી-હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ - Ikigai in Gujarati-Hector Garcia and Francesc Miralles
₹399.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.
લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય
ભાવનુવાદ : ચિરાગ ઠક્કર 'જય'
“લાંબું જીવન જીવવું છે ? સતત વ્યસ્ત રહો. જો hygge એટલે કશું જ ન કરવાની કળા, તો ikigai એટલે ધ્યાનસ્થ થઈ આનંદપૂર્વક કશુંક કરતા રહેવાની કળા.’’ – ન્યૂ યોર્ક પોસ્ટ
“ikigai એ રીતે લોકોને પોતાનું જીવન સરળ બનાવવાનું કહે છે કે જેમાં આનંદ આવે એ કામ જ કરો જે રીતે “The Life-Changing Magic of Tidying Up’માં એ વાત પર ભાર મૂકાયો છે કે ‘જેને કાયમ રાખવાનું છે એને પસંદ કરો, નહીં કે જેનાથી મુક્તિ પામવાની છે', એવી જ રીતે આ પુસ્તકમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે વૃદ્ધ ન થવું એટલે સતત કામ કરતા રહેવું, હસતા અને સક્રિય રહેવું અને આસપાસના લોકોને મળતા રહેવું.' – કોનમારી ન્યૂઝલેટર
Ikigai in Gujarati
9789390085293
Data sheet
- Author
- Francesc Miralles
Hector Garcia - Binding
- Hard
- Pages
- 194
- Published
- 1st in 2020
4th in 2022 - Publisher
- Manjul Publishing House
Comments (0)
No customer reviews for the moment.