- coming soon

This Book Originally Published in the United States by Thomas Nelson Inc., titled what Your Doctor Doesn't Know About Nutritional Medicine May Be Killing You by Ray D Strand, M. D.
આ પુસ્તક તમને શીખવશે કેઃ
- સરકાર દ્વારા સૂચવેલ પોષક દવાઓની માત્રા આપણા શરીરના પ્રાકૃતિક રક્ષણ તંત્રને બીમારીઓ થી લડવા માટે કેમ સમર્થ બનાવી શકતી નથી-અને તમને પોષક દવાઓની કેટલી માત્રાની જરૂર હોયછે.
- શરીરમાં ઑક્સિજનનું વિઘટન કેવી રીતે વિનાશ પૈદા કરે છે અને તમે આનાથી થયેલ નુકસાનથી કેવી રીતે બચી શકાય.
- તમે સતત થતી એલર્જી અને સાયનસના સંક્રમણથી કેવી રીતે લડી શકાય.
- તમારા ડૉક્ટર દ્વારા ક્રૉનિક ડીજનરેટિવ બીમારીઓ થી બચાવ માટે આપેલ દવાઓ કેમ સર્વોત્તમ ૨ક્ષણ આપી નથી શકતી?
Data sheet