કેન્સર ડાયરી-દિનકર ગાંગલ - Cancer Diary-Dinkar Gangal
search
  • કેન્સર ડાયરી-દિનકર ગાંગલ - Cancer Diary-Dinkar Gangal
  • કેન્સર ડાયરી-દિનકર ગાંગલ - Cancer Diary-Dinkar Gangal

કેન્સર ડાયરી-દિનકર ગાંગલ - Cancer Diary-Dinkar Gangal

₹150.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

Cancer Diary-Dinkar Gangal in Gujarati

Quantity
Last items in stock

કૅન્સર શાથી થાય છે ? એનું ચોક્કસ કારણ આજેય જાણમાં નથી. એનો વિશ્વસનીય ઈલાજ નથી. એ શરીર ખોતરી નાખે છે એ જ સત્ય. આ અંગેના અડસટ્ટા એલોપથીમાં ખાસ્સા અચૂક છે. પણ એ અનુસાર નિશ્ચિત સારવાર નથી. કેન્સર થયાનું જાણતાં જ રોગીની અવસ્થા દયનીય અને પરિવારજનોની અવસ્થા નિઃસહાય, હતાશ અને લાચાર બની જાય છે. આ પરિસ્થિતિમાં તેમણે શું કરવું એવી દ્વિધા સર્જાય છે. તેમાંથી બહાર નીકળવાના માર્ગ આ પુસ્તકમાં મળશે એમ નથી, પરંતુ આટલા વિવિધ અનુભવો અને સર્વ પ્રકારના વિચારોમાંથી માર્ગદર્શક સૂત્ર મળવાની શક્યતા છે. એ જ આ પુસ્તકનો હેતુ છે.

– દિનકર ગાંગલ

9788184406153
1 Item

Data sheet

Author
Dinkar Gangal
Language
Gujarati
Pages
174
Published
2011
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)