એટૉમિક હેબિટ્સ-જેમ્સ કિલયર - Gujarati Translation of Atomic Habits by James Clear
search
  • એટૉમિક હેબિટ્સ-જેમ્સ કિલયર - Gujarati Translation of Atomic Habits by James Clear
  • એટૉમિક હેબિટ્સ-જેમ્સ કિલયર - Gujarati Translation of Atomic Habits by James Clear

એટૉમિક હેબિટ્સ-જેમ્સ કિલયર - Gujarati Translation of Atomic Habits by James Clear

₹399.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

ગુજરાતી એડિશન
ભાવાનુવાદ : પૂજન એન જાની

સારી આદતો વિકસાવવાના અને ખરાબ આદતો છોડવાના સરળ એન્ડ અસરકારક ઉપાય.

Quantity
Last items in stock

દરરોજ એક ટકા વધુ સારા થવાની અદ્ભુત રીત

જ્યારે જીવનમાં બદલાવ કરવાનો વખત આવે છે ત્યારે લોકો વિચારે છે કે કંઈક મોટું કરવું પડશે, પરંતુ વિશ્વપ્રસિદ્ધ આદત વિશેષશ જેમ્સ ક્લિયરે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. એમનું માનવું છે કે ખરેખર બદલાવ એ અનેક નાના નાના નિર્ણયોનો સરવાળો છે. જેમ કે, રોજનાં બે પુશઅપ કરવા, રોજિંદા સમય કરતાં પાંચ મિનિટ વહેલા ઊઠવું કે રોજ વાંચીએ છીએ એના કરતાં એક પાનું વધુ વાંચવું. આને તેઓ એટૉમિક ડૅબિટ્સ કહે છે.

આ પુસ્તકમાં જેમ્સ અસરકારક રીતે સમજાવે છે કે, કેવી રીતે નાના નાના બદલાવ નિર્ણાયક સાબિત થાય છે. જીવનની અસ્તવ્યસ્તતાને દૂર કરવા માટે જેમ્સ કેટલીક સરળ ટેક્નિક સમજાવે છે, તેમાં આદતોને ક્રમબદ્ધ કરવી, બે મિનિટનો નિયમ અને ગોલ્ડીલોક્સનો નિયમ વગેરેનો સમાવેશ થાય છે. આધુનિક મનોવિજ્ઞાન અને ન્યૂરોસાયન્સનાં સંદર્ભ સાથે જેમ્સ નાના બદલાવનું મહત્ત્વ સમજાવે છે. આ ઉપરાંત ઑલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતાઓ, સી.ઇ.ઓ અને ખ્યાતનામ વૈજ્ઞાનિકો પોતાના જીવનમાં કેવી રીતે નાની નાની આદતોનો ઉપયોગ વધુ ઉત્પાદક, પ્રેરિત અને ખુશ રહેવા માટે કરે છે એ પણ સમજાવ્યું છે.

આ નાના નાના બદલાવ તમારી કારકિર્દી, સંબંધો અને જીવનમાં અસરકારક પ્રભાવ પાડશે.

‘આ રોચક અને વ્યવહારુ પુસ્તક તમને ખરાબ દિનચર્યાની જગ્યાએ સારી દિનચર્યા કેળવવા માટે માર્ગદર્શન આપશે.' એડમ ગ્રાંટ, 'ઓરીજિનલ્સનાં લેખક

આ ખાસ પુસ્તક તમારો દિવસ પસાર કરવાના અને જીવન વ્યતીત કરવાના દૃષ્ટિકોણને બદલી નાખશે." રાયન હૉલિડે, "ધ ઑબ્સ્ટકલ ઇઝ ધ રે'નાં લેખક

9789391242756
1 Item

Data sheet

Author
James Clear
Binding
Paper Back
Language
Gujarati
Pages
256
Published
1st in 2021
2nd in 2022
Publisher
Manjul Publishing House
Comments (0)