- coming soon

તમારા હાથમાં આ ક્ષણે એક મહાન મહાન છે.
યુગો યુગોથી ચાલી આવેલું, ઇચ્છેલું, સંતાયેલું, ખોવાયેલું, ચોરાયેલું અને અઢળક રકમ થકી ખરીદાયેલું, સદીઓ પુરાણું રહસ્ય જે ઇતિહાસના મહાનુભાવો જેવા કે પ્લેટો, ગેલિલિયો, બિથોવન, એડિસન, કાર્નેગી, આઇન્સ્ટાઇન જેવા અનેક શોધકો, ધર્મશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો તથા ચિંતકોએ સમજ્યું હતું તે હવે જગત સામે પ્રગટ થઈ રહ્યું છે.
“તમે જેવું આ રહસ્ય જાણશો એટલે તમે જે ઇચ્છો છો, જે થવા માગો છો તથા જે કરવા ધારો છો તે બધું તમને મળશે. તમે કોણ છો તે તમે જાણી શકશો. જે ખરેખર ભવ્ય છે તે તમે પામી શકશો.” – પ્રસ્તાવના'માંથી
Rahasya-Gujarati Edition of The Secret
Data sheet