- coming soon

પાને પાને જકડી રાખતી રોમાંચક કથા
અનુવાદ : હેતાળ સોંદરવા
પાને પાને જકડી રાખતી રોમાંચક કથા
ઉદ્યોગપતિ
વેન્ગર કૉર્પોરેશનના ચૅરમૅન દૈનિક લૅન્ગર દાયકાઓ પહેલાં ગુમ થયેલી ભત્રીજીની યાદમાં વલોપાત કરે છે. એમને ગળા સુધી ખાતરી છે કે પરિવારમાંની જ કોઈ વ્યક્તિએ એની હત્યા કરી છે.
પત્રકાર
૪૦ વર્ષ જૂના વણઉકલ્યા રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે મિકાઇલ બ્લૂમફિસ્ટ, વેન્ગર પરિવારનો ભૂતકાળ ખોદે છે, પણ કોઈક એવું છે જે આ રહસ્યને ભૂતકાળમાં જ ધરબી રાખવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.
ધ Girl વિથ ડ્રેગન ટૅટૂ
અકળ અને ગૂઢ વ્યક્તિત્વ ધરાવતી જોખમી સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ લિઝબેથ સેલેન્ડર, પત્રકાર બ્લૂમફિસ્ટને તપાસમાં મદદ કરે છે. લિઝબેથ એવી જિનિયસ કમ્પ્યૂટર હૅકર છે જે સમાજના કે કાનૂનના કોઈ પણ નિયંત્રણોને સાંખી લેતી નથી.
‘શું અફલાતૂન થ્રિલર છે! ઘણાં વર્ષો પછી આવી થ્રિલર વાંચવા મળી, અદ્ભુત રીતે લખાયેલી અને પળે પળે રોમાંચ જગાડતી કથા.’
Data sheet
Your review appreciation cannot be sent
Report comment
Report sent
Your report cannot be sent
Write your review
Review sent
Your review cannot be sent
પાને પાને જકડી રાખતી રોમાંચક કથા
અનુવાદ : હેતાળ સોંદરવા