• coming soon
મુખ્યમંત્રી (ભાગ ૧ અને ૨)-મહેશ યાજ્ઞિક - Mukhayamantri Part 1 & 2 by Mahesh Yagnik
search
  • મુખ્યમંત્રી (ભાગ ૧ અને ૨)-મહેશ યાજ્ઞિક - Mukhayamantri Part 1 & 2 by Mahesh Yagnik

₹1,150.00
Tax included
FREE SHIPPING

પોલિટિકલ થ્રિલર

Quantity
Out-of-Stock

માસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની નવી નવલકથા
મુખ્યમંત્રી

એક મહિલા મુખ્યમંત્રીના જીવનની કડવી મીઠી ઘટનાઓ વચ્ચે વહેતી વાર્તા.

મુખ્યમંત્રી કલ્યાણદેવીના પ્રભાવશાળી વ્યક્તિત્વના અવનવા રંગ પ્રત્યેક પ્રકરણમાં ઉઘડે છે.

રાજકારણના કાવાદાવામાં હરીફોને હંફાવવા માટે એ સમર્થ છે. વિરોધપક્ષની ચાલબાજીની અને ચિંતા નથી.

પતિ અભિજિત, પુત્ર નીરજ અને પુત્રી શુભાંગી આ પરિવાર સાથે સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં કલ્યાણીદેવી જીવે છે.

અચાનક કાનમાં ધગધગતું સીસું રેડાતું હોય એ રીતે એક નામ સંભળાય છે ઃ રત્ના... રત્ના વિદ્યાધર મિશ્રા

- એ પછી આકાર લેતી અણધારી ઘટનાઓ વચ્ચે કથાગૂંથણીનો પ્રવાહ ધસમસતો આગળ વધે છે.

હવે શું થશે ? એ જિજ્ઞાસા સાથે વાચકોને જકડી રાખવાની તાકાત આ પોલિટિકલ થ્રિલરમાં છે.

9788184403756

Data sheet

Author
Mahesh Yagnik
Binding
Hard
Language
Gujarati
Pages
1st part 505
2nd part 500
Published
2020
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)
No customer reviews for the moment.