• coming soon
ચમત્કાર-રૉન્ડા બર્ન - Gujarati Edition of Chamatkar-Rhonda Byrne
search
  • ચમત્કાર-રૉન્ડા બર્ન - Gujarati Edition of Chamatkar-Rhonda Byrne
  • ચમત્કાર-રૉન્ડા બર્ન - Gujarati Edition of Chamatkar-Rhonda Byrne

ચમત્કાર-રૉન્ડા બર્ન - Gujarati Edition of Chamatkar-Rhonda Byrne

₹399.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

Gujarati Edition of The Magic
ભાવાનુવાદ : સોનલ મોદી

એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે

વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના રાબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાખનારા અને રહસ્યમયી લાગ્યા છે અને વાંચનારા લગભગ બધાએ તેના અર્થની ગેરસમજ કરી છે. માનવજાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકોને એ સમજાયું છે કે એ શબ્દો એક ઉખાણા સમાન છે અને એ ઉખાણાને ઉકેલવામાં આવે, તો તમારા માટે એક નવા જ જગતનાં દ્વાર ખૂલી જાય છે.

'The Magic' પુસ્તકમાં રૉન્ડા બર્ન આ જીવન-પરિવર્તક જ્ઞાન દુનિયા સમક્ષ રજૂ કરે છે. પછી, ૨૮ દિવસની એક મુસાફરીમાં, આ જ્ઞાન દૈનિક જીવનમાં કઇ રીતે ઉતારવું એ પણ તે શીખવે છે.

તમે ગમે તે હો, ગમે ત્યાં હો અને તમારા વર્તમાન સંજોગો ગમે તેવા હોય, "The Magic' પુસ્તક તમારું સમગ્ર જીવન બદલી શકે છે!

Quantity
Out-of-Stock

Gujarati Edition of Chamatkar

9789381506486

Data sheet

Author
Rhonda Byrne
Binding
Paper Back
Language
Gujarati
Pages
266
Published
5th impression in 2022
2018
Publisher
Manjul Publishing House
Comments (0)
No customer reviews for the moment.