• coming soon
સંન્યાશીની જેમ વિચારો-જય શેટ્ટી - Sanyasi Ni Jem Vicharo-Jay Shetty
search
  • સંન્યાશીની જેમ વિચારો-જય શેટ્ટી - Sanyasi Ni Jem Vicharo-Jay Shetty
  • સંન્યાશીની જેમ વિચારો-જય શેટ્ટી - Sanyasi Ni Jem Vicharo-Jay Shetty

સંન્યાશીની જેમ વિચારો-જય શેટ્ટી - Sanyasi Ni Jem Vicharo-Jay Shetty

₹375.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

સંન્યાશીની જેમ વિચારો - જય શેટ્ટી 
Gujarati Translation of Think Like a Monk: Train your mind for peace and purpose every day.
ભાવાનુવાદ : જતિન વોરા
તમારા મનને રોજેરોજ શાંતિ એન્ડ ઉદેશ માટે કેળવતા રહો 

Quantity
Out-of-Stock

જ્યારે તમે સંન્યાસીની જેમ વિચારો છો તો તમે સમજી શકશો કે...

તમારો જીવનનો ઉદ્દેશ કેવી રીતે શોધશો નકારાત્મકતામાંથી કેવીરીતે બહાર આવશો વધુ વિચારો કરવાની ટેવોને કેવીરીતે રોકશો - તુલના પ્રેમને કેવીરીતે સમાપ્ત કરી દે છે * તમારામાં રહેલા ડરનો કેવીરીતે ઉપયોગ કરશો આનંદ પ્રાપ્ત કરવાની શોધમાં તમને જીવનમાં આનંદ કેમ નથી મળતો દરેક સંપર્કમાં આવનાર વ્યક્તિ પાસેથી કેવીરીતે શીખશો તમારું અસ્તિત્વ તમારા વિચારોથી અલગ કેમ છે … સફળતા માટે દયાવાન બનવું કેમ જરૂરી છે અને વધુ પણ...

‘બુદ્ધિમતાને પ્રાસંગિક અને સર્વસુલભ બનાવવી - એ જય શેટ્ટીની સૌથી મોટી શક્તિ છે. તમનું આ ગૂઢ અને વ્યવહારુ પુસ્તક દિલને સ્પર્શી જાય છે. અમને વિશ્વાસ છે કે આ પુસ્તકથી ઘણા બધા લોકો નવી ટેવો, અભ્યાસ અને બુદ્ધિમતા શીખશે, જેની મદદથી તેઓ તેમની પસંદગીનું જીવન વાસ્તવમાં જીવી શકશે. Will Smith and Jada Pinkett Smith

‘મહાન લોકો સર્વોચ્ચ સ્થાન પર રહી કેવીરીતે વિચારે છે, જીવે છે અને સેવા કરે છે, આ દર્શાવતું અદ્ભૂત પુસ્તક. આ પુસ્તક લાખો લોકોને શ્રેષ્ઠ જિંદગી જીવવાની મદદ કરશે. #1 Bestselling Author, The Monk Who Sold His Ferrari and '5 AM Club

Robin Sharma

જ્યારે શેટ્ટી દરેક સ્તરે તમને શિખવાડે છે કે તમારી શક્તિને કેવીરીતે વધારશો અને તમારું ધ્યાન આત્મ-કેન્દ્રિત છબીથી હટીને આત્મ-ગૌરવ પર કેવીરીતે કેન્દ્રિત કરશો. આ પુસ્તક તમારા સામાજીક વિચારોના સંમોહનથી મુક્ત કરે છે અને તમે જ તમારા જીવનના નિર્માતા બનવામાં મદદ કરે છે.

9789390924158

Data sheet

Author
Jay Shetty
Binding
Paper Back
Language
Gujarati
Pages
321
Published
2021
Publisher
Manjul Publishing House
Comments (0)