- coming soon

અનુવાદક : વિમલા ઠક્કર
“આ પુસ્તક જે લોકો અંધકારમાંથી માર્ગ શોધી રહ્યા છે અને વધારે અર્થપૂર્ણ અને સુંદર જીવન જીવવા ઇચ્છી રહ્યા છે તેમને માટે એક ઉત્કૃષ્ટ માર્ગદર્શિકા છે”
તમે સ્વયંનું જ એક એવું સર્વશ્રેષ્ઠ સંસ્કરણ બનો. કે જે તમે બની શકો જ છો.
તમે કઈ રીતે સાચી રીતે પોતાને પ્રેમ કરી શકો? કઈ રીતે તમે નકારાત્મક સંવેદનાઓને સકારાત્મકતામાં બદલી શકો? શું લાંબા સમયનો આનંદ મેળવવો શક્ય છો? આ પુસ્તકમાં ઇન્સ્ટાગ્રામ ગુરુ વેક્સકિંગ આ બધા જ સવાલોના જવાબ અને બીજું ઘણુંબધું આપણને જણાવે છે. વેક્સ પોતાની મુશ્કેલીઓ ૫૨ વિજય મેળવી હજારો યુવા લોકોને માટે આશાનો સ્રોત બની ગયા છે. અને હવે તેઓ પોતાના અનુભવ અને અંતઃસ્ફુરિત સમજણને આધારે તમને પ્રોસ્તાહિત કરે છે કે જેથી તમે...
સ્વ-સંભાળનો અભ્યાસ કરી શકો, ઝેરીલી ઊર્જા ૫૨ કાબૂ મેળવી શકો અને તમારા શ્રેયને અગત્યતા આપી શકો, સકારાત્મક જીવનશૈલીની આદતો પાડી શકો જેમાં જાગૃતિ અને ધ્યાનનો પણ સમાવેશ થાય છે.
તમારી માન્યતાઓને બદલીને જીવનમાં ઉત્તમોત્તમ તકોને આવકારી શકો ટકોરાબંધ ટેકનિકની મદદથી તમારા ધ્યેયો સિદ્ધ કરી શકો ભય ૫૨ નિયંત્રણ કેળવી બ્રહ્માંડ સાથે પ્રવાહિત થઈ શકો.
તમારો ઉચ્ચતમ હેતુ પ્રાપ્ત કરીને બીજા માટે પણ ટમટમતો દીપક બની શકો.
આ પુસ્તકમાં વેક્સ તમને બતાવશે કે જ્યારે તમે તમારી વિચારશૈલી, તમારી સંવેદનાઓ, વાણી અને પ્રવૃત્તિઓ બદલો તો તમે સમગ્ર વિશ્વને બદલવાની શરૂઆત કરી દો છો.
Data sheet