• coming soon
હીરો-રોન્ડા બર્ન - Gujarati Edition of Hero-Rhonda Byrne
search
  • હીરો-રોન્ડા બર્ન - Gujarati Edition of Hero-Rhonda Byrne
  • હીરો-રોન્ડા બર્ન - Gujarati Edition of Hero-Rhonda Byrne

હીરો-રોન્ડા બર્ન - Gujarati Edition of Hero-Rhonda Byrne

₹450.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

આ પૃથ્વી નામના ગ્રહ પર તમારા અસ્તિત્વનું કારણ જ આ પુસ્તકની કહાણી છે.

તમે બીજાથી અલગ છો. એવી કોઈ ખાસ વસ્તુ સર્જન કરવા માટે તથા કાંઈક ખાસ બનવા માટે આ પૃથ્વી પર તમારો જન્મ થયો છે, જે અમારામાંના બીજા સાત અબજ લોકોમાં બનવાની શક્તિ જ નથી. આ એક યાત્રા છે, જે માત્ર તમારે કરવાની છે. આ પુસ્તક તે યાત્રા વિશે જ છે.

આ પુસ્તકમાં વિશ્વની સૌથી સફળ બાર વ્યક્તિઓ તદ્દન અશક્ય લાગે તેવી પોતાની વાસ્તવિક કહાણીઓના વર્ણન દ્વારા તમને સમજાવે છે, કે તમારાં મોજૂદ સ્વપ્ન પૂરાં કરવા માટે જરૂરી તેવા બધા જ ગુણો તમારામાં છે. તમે તે ગુણો સાથે જ જન્મ્યા છો. તો ચાલો, મહેનત કરીને તમારાં સ્વપ્ન સાકાર કરો અને આ પૃથ્વી પર બદલાવ લાવો. HE HEART

એક વખતની વાત છે, એક હીરો હતો.

Quantity
Out-of-Stock

Gujarati Edition of Hero

9789388241038

Data sheet

Author
Rhonda Byrne
Binding
Paper Back
Language
Gujarati
Pages
228
Published
2018
Publisher
Manjul Publishing House
Comments (0)
No customer reviews for the moment.