The product image colors may differ slightly from the original.
પાવર ઑફ યૉર સબકૉન્શયસ માઇન્ડ-ડૉ. જોસેફ મર્ફી - Power of Your Subconscious Mind (Low Price)-by Dr Joseph Murphy
₹175.00
1 Qty In stock
SKU
9789390298532
ભાવાનુવાદ : અડદિત્ય વાસુ
સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણા મગજની ૧૦% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી, છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણા મગજની બાકીની ૯૦% શક્તિઓને જાણી લઈએ તો શું શું ન કરી શકીએ ? અર્ધજાગ્રત મનની આવી અજાણી શક્તિઓ વિષેનું આ પુસ્તક વિશ્વભરમાં સૌથી વધુ અધિકૃત અને ઉપયોગી ગણાય છે. આ પુસ્તકે લાખો લોકોને પોતાના જીવનમાં ચમત્કારિક પરિણામો મેળવવામાં મદદ કરી છે.
આ પુસ્તકમાં અલગ અલગ લોકોનાં સાચાં ઉદાહરણો દ્વારા ડૉ. મર્ફી આપણને આપણા અર્ધજાગ્રત મનની શક્તિઓનો વિકાસ કરીને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, ઉષ્માભર્યા સંબંધો કેવી રીતે વિકસાવવા, ધંધાકીય સફળતા કેવી રીતે મેળવવી, સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું, ડર અને ઉદ્વેગને કેવી રીતે દૂર રાખવા, ખરાબ આદતોથી કઈ રીતે દૂર થવું જેવા વિકરાળ પ્રશ્નોના ઉકેલ સૂચવે છે.
Power of Your Subconscious Mind (Low Price)-by Dr Joseph Murphy in Gujarati
| Country of Origin | India |
|---|---|
| Language | Gujarati |
Write Your Own Review
Please complete your information below to login.
Sign In
Create New Account