

સિંહપુરુષની શબ્દ-ગર્જના
દેશકાર્ય માટે નિર્વંશ થઈ જનારી વંશલતા અમર બની જાયછે.
દેશદ્રોહીઓની સંગાથે પ્રથમ પંક્તિમાં ઊભા રહેવા કરતાં તો બહેતર છે કે દેશભક્તોની સંગાથે અંતિમ પંક્તિમાં ઊભારહેવું.
મૃત્યુ ખુદ મારાથી ડરે છે, હું મૃત્યુથી ડરતો નથી. ફાંસીનો ગાળીયો ચૂમીને, કરાલ કાળના સ્થંભને હચમચાવીને અનેક વાર હું પાછો વળ્યો છું. છતાં પણ હું જીવતો છું એ કાળની હારછે.
Sinhpurush by Dr Sharad Thakar in Gujarati
Data sheet