ખાતા રહે મેરા દિલ-જય વસાવડા - Khata Rahe Mera Dil-Jay Vasavda

₹300.00
1 Qty In stock
SKU
9788191039047

ખાતા રહે મેરા દિલ - જય વસાવડા
શબ્દોથી મોંમાં પાણી લાવતી સ્વાદયાદ!

રેસિપી નહિ, પણ રસ પેદા કરતી બુક આપણી અવનવી ખાણીપાણી માટે શબ્દોથી જ ભૂખ લગાડી દેતી અનોખી કિતાબ !     સ્વાદશોખીન જાય વસાવડાની રસઝરતી કલમ અને રંગબેરંગી ફોટોગ્રાફ્સનો આકર્ષણ  સંગમ..... ઉતમ આર્ટ પેપર, મોટી સાઈઝ, પાન પાને કલરફૂલ ક્રિએટીવ ડીઝાઇન અને મુડ બનાવી દેતા ફૂડના વર્ણનો એટલે -  ગુજરાતીમાં પહેલી જ વાર પ્રેઝન્ટેશન મોંમાં પાણીનું પુર લઇ આવી દેતી પરફેકટ સેલિબ્રેશન ગિફ્ટ.....

More Information
Country of Origin India
Language Gujarati
Write Your Own Review
You're reviewing:ખાતા રહે મેરા દિલ-જય વસાવડા - Khata Rahe Mera Dil-Jay Vasavda

The product image colors may differ slightly from the original.

Copyright © 2003-present Shree Mahavir Mart. All rights reserved.