ઈલોન મસ્ક - એશ્લી વેન્સ Gujarati Edition of Elon Musk

₹399.00
1 Qty In stock
SKU
9789351228585

મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, લિયોનાર્ડો દ વિન્ચી હોય કે સ્ટીવ જૉબ્સ – આવા દરેક લોકો પોતાના ક્રાંતિકારી વિચારો દ્વારા દુનિયામાં આમૂલ પરિવર્તનો લાવી શક્યા છે

ઇલોન મસ્ક એટલે માનવજાતના Fantastic Futureને આકાર આપતા Visionary. અશક્ય લાગે તેવા વિચારોને સાકાર કરવા તેમણે Tesla, SpaceX, SolarCity અને PayPal જેવી ક્રાંતિકારી કંપનીઓ સ્થાપીને વિશ્વને એક નવી જ દિશા આપી છે. તેમના આ અધિકૃત જીવનચરિત્ર માટે લેખકે ઇલોન અને તેનાં અનેક સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ અને હરીફોનાં ઇન્ટરવ્યૂઝ લીધાં છે

આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે જીવનમાં મુશ્કેલીઓના ઝંઝાવાત સામે કેવી રીતે લડવું? કેવી રીતે Focused રહીને ધીરજ અને Planningથી કામ કરવું? વિરોધીઓને કેવી રીતે  હંફાવવા?કશુંક કરી છૂટવાની’તીવ્ર તમન્ના હોય તો વિરાટ સપનાંઓને કેવી રીતે હકીકતમાં ફેરવવાં?

...

ભાવાનુવાદ : દિલીપ ગોહિલ

Elon Must Bio in Gujarati

More Information
Country of Origin India
Language Gujarati
Write Your Own Review
You're reviewing:ઈલોન મસ્ક - એશ્લી વેન્સ Gujarati Edition of Elon Musk

The product image colors may differ slightly from the original.

Copyright © 2003-present Shree Mahavir Mart. All rights reserved.