ડોક્ટરની ડાયરી ભાગ ૧૦-ડૉ શરદ ઠાકર - Doctorni Diary Part 10-Dr Sharad Thakar

₹300.00
1 Qty In stock
SKU
9788184402766

ડોક્ટરની ડાયરી ભાગ ૧૦-ડૉ શરદ ઠાકર

પૂછતા નહીં કેટલા પાગલ, કેટલા પાગલ!
આભમાં જો ને જેટલાં વાદળ, એટલા પાગલ,

સામાન્ય રીતે લખવું હોય તો અંગૂઠા અને આંગળી વચ્ચે પેન પકવી પડે, પણ હું આજેલખવાનું શરૂરતા પહેલાં મારા કાનની બૂટ પડું છું, કારણ કે શરદભાઈ મારા ગુરુ છે અને આવી આપણી પરંપરા છે.

ડૉ. શરદભાઈ છેલ્લાં ૨૧-૨૧ વરસથી લખતા રહ્યા છે. આ એક્વીસ વરસમાં જ્માનાએ ડબલ યુ-ટર્ન મારી લીધા છે. બોલપેન હવે પેન ડ્રાઇવમાં પરિવર્તિત થઈ ગઈ છે અને ગુલાબી પત્રો હવે એસ.એમ.એસ. બની ગયા છે. એકઆખેઆખો યુગ આથમી ગયો છે, પણ ડૉ. શરદઠા યુગ નથી આથમ્યો.

એક જ્માનામાં યુવાનો સ્ટ્રીટ લાઇટના અજ્વાળામાં ટોળે વળીને રવિવારની સવારે ઓલરેડી વંચાઈ ગયેલા ‘ગુલાબ’ની સુગંધ ફરી વાર સમૂહમાં માણતા હતા. આજેલાખો યુવાનો-યુવતીઓ એ જસુગંધ ઇન્ટરનેટ ઉપર માણતા રહે છે. ‘ડૉ.ની ડાયરી’ આજેપણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ડૉક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજે હજારો યુવતીઓ ‘રણમાં ખીલ્યું ગુલાબ' વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંો યુવતીઓ ડૉ. શરઘ્ના એક ટેલિફોનિક આશ્વાસન પછી આત્મહત્યા રવાનું માંડી વાળે છે.

કારણ ? કારણ માત્ર એ જ કે ડૉ. શરદ ઠાર માત્ર ક્લમથી નથી લખતા, પણ ક્સબથી લખે છે; દિમાગથી નહીં, દિલથી લખે છે; માત્ર પારદર્શક જ નથી લખતા, ધારદર્શક પણ લખે છે.

ડૉ. શરદ ઠારને વાંચીને એક આખી પેઢી મોટી થઈ ગઈ છે અને આજે બીજી પેઢી જુવાન થઈ રહી છે. એમને વાંચવા માટેકેટલા લોકો પાગલ છેતેનો અંદાજલગાવવો મુશ્કેલ છે. સ્વ. સુરેશ દલાલની આ પંક્તિઓ સહેજફેરફાર સાથે ટાંકુંછું. શરદભાઈને મારે હેવું છે:

પૂછતા નહીં કેટલા પાગલ, કેટલા પાગલ!
આભમાં જો ને જેટલાં વાદળ, એટલા પાગલ.

ડૉ. શરદભાઈની આ વિકારપ્રૂફ વાર્તાઓને આપણે અભિનંદ્નના અક્ષત લઈને, કૃતજ્ઞાતાનું તિલક કરીને હાથ, હૈયું અને મસ્તકવડેસ્વાગત કરીએ.

તા. ૨૯-૭-૨૦૧૩
અમદાવાદ

-રાજભા
લેખક અને પત્રકાર ગુજરાત સમાચાર/ સાધના

More Information
Country of Origin India
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Write Your Own Review
You're reviewing:ડોક્ટરની ડાયરી ભાગ ૧૦-ડૉ શરદ ઠાકર - Doctorni Diary Part 10-Dr Sharad Thakar

The product image colors may differ slightly from the original.

Copyright © 2003-present Shree Mahavir Mart. All rights reserved.