કેન એન્ડ એબેલ - Can and Abale (Gujarati) by Jeffrey Archer

₹555.00
1 Qty In stock
SKU
9788184409925

અનુવાદ : જતિન વોરા
એક ક્લાસિકનો ફરી જન્મ 
આ પુસ્તકના પ્રકાશનની ૩૦મી વર્ષગાંઠે જેફરી આચરે આ બેસ્ટ સેલર કથાને નવી પેઢીના વાચકો માટે નવો ઘાટ આપ્યો છે.

તેઓ બંને વચ્ચે એક જ વસ્તુ સમાન હતી...
વિલિયમલોવેલ કેન અને એબેલ રોનોવસ્કી એક બોસ્ટનના લખપતિનો દીકરો અને બીજો ગરીબ પોલીસ વસાહતીને મળેલો દીકરો. આ બેઉ જણ એક જ દિવસે, વિશ્વની ભિન્ન બાજુએ જન્મ્યા હતા. ભાગ્ય ઘડવાના જબરદસ્ત સંઘર્ષમાં તેઓના માર્ગો આમને સામને આવવાના હતા.
૬૦ વર્ષમાં ફેલાયેલી આ એક યાદગાર કથા છે, જેમાં બે શક્તિશાળી વ્યક્તિઓ ધિક્કારના વાતાવરણથી જોડાયેલી છે. નસીબ તેઓને બચાવવા અને અંતે એકબીજાનો નાશ કરવા ભેગા કરે છે.
શા માટે આ પુસ્તકની દસ લાખ નકલો પહેલા જ અઠવાડિયે, વીસ લાખ નકલો એક મહિનામાં અને ત્રણ કરોડથી પણ વધુ નકલો આજની તારીખ સુધીમાં વેચાઈ ચૂકી છે.
એક અબજ લોકોએ આ પુસ્તક વાંચ્યું છે.
તમે વાંચ્યું છે?

More Information
Language Gujarati
Write Your Own Review
You're reviewing:કેન એન્ડ એબેલ - Can and Abale (Gujarati) by Jeffrey Archer

The product image colors may differ slightly from the original.

Copyright © 2003-present Shree Mahavir Mart. All rights reserved.