The product image colors may differ slightly from the original.
ઍટિટ્યૂડ ઇસ એવરીથીંગ-જેફ કેલર - Attitude is Everything by Jeff Keller
₹160.00
1 Qty In stock
SKU
9789351228455
ઍટિટ્યૂડ બદલો, જીવન બદલો
તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઈ કામમાં મન ન લાગતું હોય?
બીજાઓ ત૨ફ હંમેશાં ફરિયાદો હોય અથવા તો બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્ચું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય?
જો તમે આવું Feel કરતા હોવ તો તમે યોગ્ય પુસ્તક જ હાથમાં લીધું છે.
તમારી જિંદગીને બદલી નાંખે તેવાં Life Changing સિક્રેટ્સ છૂપાયેલાં છે તમારા ઍટિટ્યૂડમાં! આ ઍટિટ્યૂડ જ હોય છે જે તમારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદાર હોય છે અને ઍટિટ્યૂડને તમે તમારી ઇચ્છા પ્રમાણે ઘડી શકો છો. કેવી રીતે?
વિચાર : સફળ જીવનની શરૂઆત થાય છે સારા વિચારોથી. તમારા વિચારોની શક્તિ તમારું જીવન બદલી શકે છે.
વાણી : બોલતા પહેલાં વિચારો. તમારી વાણી જ તમને તમારી ઇચ્છાઓની પાસે કે તેનાથી દૂર લઈ જઈ શકે છે.
વર્તન : તમારી ઇચ્છાઓ કે સપનાંઓને પૂરાં ક૨વા માટે ઉત્સાહભર્યા કદમ ઉઠાવો અને જુઓ પરિણામ!
માત્ર આટલું ક૨વાથી તમારા અંદ૨ ૨હેલી Unlimited શક્તિઓનો તમને પરિચય થશે. જીવનમાં આવતા પ્રશ્નો કે ઉલઝનોને તમે સરળતાથી ઉકેલી શકશો. અન્યોની સાથે તમારા સંબંધો તો વિકસશે જ પણ તમને જોઈતી સફળતા પણ મળશે.
આજે જ આ પુસ્તક વાંચો અને જુઓ
તમારાં જીવનમાં આવતા Positive ફેરફારો!
| Country of Origin | India |
|---|---|
| Language | Gujarati |
Write Your Own Review
Please complete your information below to login.
Sign In
Create New Account