• coming soon
રિચ ડેડ પુઅર ડેડ-રૉબર્ટ ટી. કિયોસાકી - Gujarati Translation of Rich Dad Poor Dad by Robert T Kiyosaki
search
  • રિચ ડેડ પુઅર ડેડ-રૉબર્ટ ટી. કિયોસાકી - Gujarati Translation of Rich Dad Poor Dad by Robert T Kiyosaki
  • રિચ ડેડ પુઅર ડેડ-રૉબર્ટ ટી. કિયોસાકી - Gujarati Translation of Rich Dad Poor Dad by Robert T Kiyosaki

રિચ ડેડ પુઅર ડેડ-રૉબર્ટ ટી. કિયોસાકી - Gujarati Translation of Rich Dad Poor Dad by Robert T Kiyosaki

₹399.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

જે કોઈ પોતાની ભાવિ આર્થિક પરિસ્થિતિનું નિયંત્રણ કરવા ઈચ્છે છે તેને માટે 'રિચ ડેડ પુઅર ડેડ' પુસ્તક પહેલું પગથિયું છે. - USA Today

પર્સનલ ફાઇનાન્સનું નં. ૧ પુસ્તક

ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈએ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક

ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક

તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક

રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું

એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી

*લોકો આર્થિક મુશ્કેલી અનુભવે છે કારણકે તેઓ વર્ષોના વર્ષો શાળા-કોલેજમાં વિતાવે છે પણ નાણાકીય બાબતો વિશે કંઈ જ નથી શીખતા. માટે જ મોટાભાગના લોકો રૂપિયા માટે કામ કરે છે. રૂપિયા તેમના માટે કઈ રીતે કામ કરી શકે, તે તેઓ જાણતા હોતા નથી.’ – રોબર્ટ કિયોસાકી
ભાવાનુવાદ : નીતિન ભટ્ટ

Quantity
Out-of-Stock

Rich Dad Poor Dad in Gujarati

9789389647914

Data sheet

Author
Robert T Kiyosaki
Binding
Paper Back
Language
Gujarati
Pages
308
Published
1st in 2020
3rd in 2022
Publisher
Manjul Publishing House
Comments (0)