• coming soon
શૂન્ય માથી સર્જન-રશ્મિ બંસલ - Shunya Mathi Sarjan-Rashmi Bansal
search
  • શૂન્ય માથી સર્જન-રશ્મિ બંસલ - Shunya Mathi Sarjan-Rashmi Bansal
  • શૂન્ય માથી સર્જન-રશ્મિ બંસલ - Shunya Mathi Sarjan-Rashmi Bansal

શૂન્ય માથી સર્જન-રશ્મિ બંસલ - Shunya Mathi Sarjan-Rashmi Bansal

₹250.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

Gujarati Edition of Connect the Dots by Rashmi Bansal
શૂન્ય માથી સર્જન
ભાવાનુવાદ - સોનલ મોદી

લાંબીટૂંકી ડિગ્રીઓ કે એમ.બી.એ. જેવા ઉચ્ચ અભ્યાસથી વંચિત એવા વીસ ઉદ્યોગસાહસિકોની પ્રેરણાત્મક કહાણીઓ... અત્યંત સરળ ભાષામાં...

Quantity
Out-of-Stock

મહિમા મહેરાએ મહેચ્છા પરિપૂર્ણ કરી રંજીવ રામચંદાણી સફળતાને વર્યા કલ્યાણ વર્માનું પણ કલ્યાણ થયું.

‘શૂન્યમાંથી સર્જન’ એટલે રશ્મિ બંસલ લિખિત ‘Connect The Dots' નો ભાવવાહી ભાવાનુવાદ. ભારેખમ ભણતર અને M.B.A. જેવી ફાંકડી ડિગ્રીઓ વગર ખૂદની કેડી કંડારનાર વીસ જેટલા સાહસિક ઉદ્યોગપતિઓની અહીં રોચક વાતો છે. સફળ થવાની ખ્વાહિશ, કાંઈક જુદું કરીને જીવન જીવવા જેવું બનાવવાની પ્રબળ ઇચ્છાથી તેમણે નાનકડા ધંધા શરૂ કરવાની હિંમત કરી.

ધંધામાં સફળ થવા માટે પૈસાદાર પપ્પા, ભારેખમ ભણતર અને ડરામણી ડિગ્રીઓ કરતાં વધુ જરૂર છે બુદ્ધિ, હૈયાની હામ અને આગવી કોઠાસૂઝની ! બેસ્ટ સેલર ખભે કોથળો ને દેશ મોકળો' ના અનુવાદક સોનલ મોદીની અત્યંત સબળ કલમનું નવું નજરાણું એટલે ‘શૂન્યમાંથી સર્જન’.

9788184408911

Data sheet

Author
Rashmi Bansal
Binding
Paper Back
Language
Gujarati
Pages
278
Published
1st in 2010
5th in 2022
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)
No customer reviews for the moment.