પરમ સમીપે-કુન્દનિકા કાપડીઆ - Param Samipe-Kundanika Kapadiya
search
  • પરમ સમીપે-કુન્દનિકા કાપડીઆ - Param Samipe-Kundanika Kapadiya
  • પરમ સમીપે-કુન્દનિકા કાપડીઆ - Param Samipe-Kundanika Kapadiya

પરમ સમીપે-કુન્દનિકા કાપડીઆ - Param Samipe-Kundanika Kapadiya

₹160.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

પ્રાર્થનાનો સંગ્રહ 

૦ મારી નાની-માટી નિબળતા જોઈ હું હતાશ નહિ બનું, અને ખીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ ગવ નહિ કરું; પણ મારી નિમ ળતાને દૂર કરવા પ્રયત્ન કરીશ; અને શક્તિને પચાવી જવાની શક્તિ મેળવીશ.

• સુખના દિવસેામાં મારી પાતાની જ આસપાસ સ્વાથ'ની દીવાલ નહિ ચલું અને દુઃખના દિવસે માં વિશાળ હરિયાળાં મેદાનેાને યાદ રાખીશ.

૦ જગત મને જે કાંઈ આપે તે કૃતજ્ઞભાવે ગ્રહણ કરીશ અને સાંજ ઢળતાં મારી જાતને પૂછીશ ! આજે તે કોઈ ને આનદના કણ આપ્યા છે કે નહિ?

• મારી આજુબાજુ ભયાનક હત્યાકાંડ ખેલાઈ રહ્યો છેાય ત્યારે પણ, એક ઊઘડતા ફૂલને જોવાનું હું ચૂકીશ નહીં.

॰ મારુ' સઘળું છે—માની, જીવનને સ્વીકારીશ : મારું કાંઈ જ નથી—માની, મૃત્યુ માટે તૈયાર રહીશ.

મકરન્દ દવે

Quantity
Last items in stock

Param Samipe-Kundanika Kapadiya

9788184401349
1 Item

Data sheet

Author
Kundanika Kapadiya
Binding
Paper Back
Language
Gujarati
Pages
160
Published
1st on 1982
19th on 2017
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)