વિશ્વની રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મહિલાઓ-આદિત્ય વાસુ - Vishwani Rastrpati ane Pradhanmatri Mahilao by Aaditya Vasu
search
  • વિશ્વની રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મહિલાઓ-આદિત્ય વાસુ - Vishwani Rastrpati ane Pradhanmatri Mahilao by Aaditya Vasu

₹200.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

શું આપ જાણો છો ખરા કે દુનિયાના કેટલા દેશોમાં રાષ્ટ્રપતિપદ ઉપર મહિલાઓ આરૂઢ રહી હતી?

શું આપ કહી શકો છો કે દુનિયાના વિભિન્ન દેશોમાં કેટલી મહિલાઓ પોત-પોતાના દેશની પ્રધાનમંત્રી બની હતી?

આપને કદાચ નવાઈ લાગશે, જો આપને જાણ થાય કે ૪૦ દેશોમાં મહિલાઓ રાષ્ટ્રપતિ બની ચૂકી છે અને ૪૨ દેશોમાં પ્રધાનમંત્રી.

આ શક્તિશાળી અને અત્યંત કુશળ રાજનીતિના ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવનાર મહિલાઓનો જીવનપરિચય અને તેનું વિવરણ આ પુસ્તકમાં આપવામાં આવેલ છે જે આપને ખૂબ જ માહિતીપ્રદ લાગશે.

આપના પરિવાર માટે આ પુસ્તક જરૂર વસાવી લેજો.

Quantity
Last items in stock

Vishwani Rastrpati ane Pradhanmatri Mahilao by Aaditya Vasu

9789385069451
1 Item

Data sheet

Author
Aaditya Vasu
Binding
Paper Back
Language
Gujarati
Pages
183
Published
2016
Publisher
Navsarjan Publication
Comments (0)