સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેંચી નાખી-રોબિન શર્મા - Sanyasi Jemne Potani Sampati Vechi Nakhi by Robin Sharma
search
  • સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેંચી નાખી-રોબિન શર્મા - Sanyasi Jemne Potani Sampati Vechi Nakhi by Robin Sharma
  • સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેંચી નાખી-રોબિન શર્મા - Sanyasi Jemne Potani Sampati Vechi Nakhi by Robin Sharma

સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેંચી નાખી-રોબિન શર્મા - Sanyasi Jemne Potani Sampati Vechi Nakhi by Robin Sharma

₹199.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

Sanyasi Jemne Potani Sampati Vechi Nakhi Gujarati Translation of The Monk Who Sold His Ferrari

આપનાં સપનાં સાકાર કરવા અને આપની નિયતિએ પહોંચવા વિશે એક કાલ્પનિક કથા

Quantity
Last items in stock

લાખોનાં જીવન બદલનાર પુસ્તક

સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેંચી નાખી – એ એક એવી પ્રેરણાદાયક વાર્તા છે જે તમારી આંતરિક શ્રેષ્ઠતાને વ્યક્ત કરવા માટે તબક્કાવાર અભિગમ પ્રદાન કરે છે. તેના આધારે તમે વધુ હિંમત, સંતોષ અને આનંદ સાથે જીવન પસાર કરી શકો.

સુંદર રીતે લખાયેલી આ બોધકથા વિશ્વસ્તરનું ક્લાસિક પુસ્તક બની ગયું છે. આ વિશિષ્ટ પુસ્તકમાં જુલિઅન મેન્ટલ નામના એક સફળ વકીલની અસાધારણ વાર્તા કહેવામાં આવી છે જેમને તેમની પત્નીના અસ્થિર જીવનની કટોકટી ટાળવા આધ્યાત્મિક માર્ગ અખત્યાર કરવાની ફરજ પડે છે. હિમાલયના ગૂઢ સ્થાનમાં ભારતીય સંસ્કૃતિની અભૂતપૂર્વ યાત્રા દરમિયાન તેમને જે કંઈ શીખવા-જાણવા મળે છે એ તમને સૌને પણ મદદરૂપ થશે. જેમ કેઃ

- સાથી પોઝિટિવ વ્યક્તિ બનો અને ભૂતકાળની અસરમાંથી મુક્ત થાવ
- તમારા જીવનના મિશનને અનુસરો અને તમારી મૂળ શ્રેષ્ઠતાને ઓળખો
- આત્મબળ અને આંતરિક ક્ષમતા વિકસાવો જેથી તમારાં સ્વપ્ન સાકાર કરી શકો
- સર્વોત્કૃષ્ટ પરિણામો મેળવવા માટે તમારી ઉત્પાદકતા અને પરફોર્મન્સ બેવડાવો
- આ જટિલ સમયમાં સાચો આનંદ અને શાશ્વત અંગત શાંતિ મેળવો
- દુનિયામાં તમારી છાપ ઊભી કરો

9788179926734
1 Item

Data sheet

Author
Robin Sharma
Binding
Paper Back
Language
Gujarati
Pages
193
Published
1st in 2007
27th in 2022
Publisher
Jaico Publishing House
Comments (0)