

Originally Written in English by Ravinder Singh
Gujarati Translation by Arti Patel
ભાવાનુવાદ : આરતી પટેલ
જ્યારે રવિને પહેલી વખત કહ્યું, ‘આઈ લવ યુ...’તેનો અર્થ હતો કાયમ માટે. દુનિયાને આ વાતની જાણ થઈ રવિનની બેસ્ટ સેલિંગ નવલકથા ‘આઈ ટુ હેડ એ લવ સ્ટોરી’ દ્વારા, છતાં રવિનની વાત તે પુસ્તકના અંતિમ પૃષ્ઠ પર પહોંચીને ખરેખર પૂરી થઈ ગઈહતી?
‘વેલેન્ટાઈન ડે’ના દિવસે ચંડીગઢના એક રેડિયો સ્ટેશન દ્વારા સ્પેશિયલ રોમેન્ટિક ચેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિન અને તેના ત્રણ મિત્રોને તેની લવ સ્ટોરી વિશે વાતો કરવા ખાસ મહેમાન તરીકે બોલાવાયા હતા. આશ્ચર્ય એ થયું કે રવિન સિવાય બધા જ બદલાઈ ગયા. શો જેવો શરૂ થયો કે, દરેક શ્રોતાના મનમાં એક જ સવાલ હતો :
રવિન સાથે શું બન્યું હતું?
આ જ સવાલનો જવાબ આપવા માટે તેના ત્રણ મિત્રોએ તેના હાથે જ લખેલી અને અધૂરી બીજી નવલકથા વાંચવાનું શરૂ કર્યું. સમગ્ર શહેર અધર શ્વાસે તે વર્ણન સાંભળી રહ્યું હતું જે માન્યામાં આવે તેમ નહોતું.
રવિન્દર સિંઘની સૌથી વધુ વખણાયેલી આ નવલકથા એક ઈમોશનલ રોલર કોસ્ટર રાઈડ જેવી છે જે ખૂબ જબહાદુરીથી પ્રેમના ચઢાવ- ઉતા૨ને રજૂ કરે છે.
Data sheet
Your review appreciation cannot be sent
Report comment
Report sent
Your report cannot be sent
Write your review
Review sent
Your review cannot be sent
Originally Written in English by Ravinder Singh
Gujarati Translation by Arti Patel
ભાવાનુવાદ : આરતી પટેલ