આયસીયુ-સંબંધોનું ઇન્ટેન્સીવ કેર યુનિટ-ડૉ નિમિત્ત ઓઝા - ICU-Sambandho nu Intensive Care Unit-Dr Nimit Oza
search
  • આયસીયુ-સંબંધોનું ઇન્ટેન્સીવ કેર યુનિટ-ડૉ નિમિત્ત ઓઝા - ICU-Sambandho nu Intensive Care Unit-Dr Nimit Oza
  • આયસીયુ-સંબંધોનું ઇન્ટેન્સીવ કેર યુનિટ-ડૉ નિમિત્ત ઓઝા - ICU-Sambandho nu Intensive Care Unit-Dr Nimit Oza

આયસીયુ-સંબંધોનું ઇન્ટેન્સીવ કેર યુનિટ-ડૉ નિમિત્ત ઓઝા - ICU-Sambandho nu Intensive Care Unit-Dr Nimit Oza

₹150.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતા છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગા વ્હાલાઓ એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઉભા છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ? કેટલાંય કામો કરવાના બાકી રહી ગયા હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થેન્ક યુ કહેવાનું બાકી હશે. આપણા જીવન સફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.

ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતા સૂતા સામેથી પુરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે...

- ડૉ. નિમિત્ત ઓઝા

Quantity
Last items in stock

ICU-Sambandho nu Intensive Care Unit-Dr Nimit Oza in Gujarati

9789385128998
1 Item

Data sheet

Author
Dr Nimit Oza
Binding
Paper Back
Language
Gujarati
Pages
137
Published
2018
Publisher
Balvinod Prakashan
Comments (0)