હાફ ગર્લફ્રેન્ડ-ચેતન ભગત - Half Girlfriend-Chetan Bhagat
₹235.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.
ભાગનુવાદ : આરતી પટેલ
Gujarati Translation of Half Girlfriend
માધવ કરીને એક બિહારી છોકરો હતો. એ રિયા નામની એક છોકરીના પ્રેમમાં પડયો. માધવ બરાબર ઇંગ્લિશ નહોતો બોલી શક્તો. રિયા બોલી શકતી હતી. માધવને સંબંધમાં બંધાવું હતું, રિયાને નહીં. રિયાને માત્ર મિત્રતામાં રસ હતો, માધવને નહીં. રિયાએ સમાધાન સૂચવ્યું. એ માધવની હાફ ગર્લફ્રેન્ડ બની.

9789351980353
1 Item
Data sheet
- Author
- Chetan Bhagat
- Binding
- Paper Back
- Language
- Gujarati
- Pages
- 290
- Published
- 2015
- Publisher
- Navbharat Sahitya Mandir
Comments (0)