અમર ભારત-અમીશ - Amar Bharat-Amish
search
  • અમર ભારત-અમીશ - Amar Bharat-Amish
  • અમર ભારત-અમીશ - Amar Bharat-Amish

અમર ભારત-અમીશ - Amar Bharat-Amish

₹350.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

ભાવાનુવાદ : અનિલ ચાવડા 

રસપ્રદ, આકર્ષક અને માહીતીપ્રદ - અમિતાભ બચ્ચન

Quantity
Last items in stock

ભારત... એક યુવા દેશ, સમયાતીત સભ્યતા

- ભારતના સુપ્રસિદ્ધ લેખક અમીશની કલમે ભારતને જાણો

ભારત દેશ, જે એક સંસ્કૃતિ અને સભ્યતાના ઉદયનો સાક્ષી રહ્યો છે, તેણે અન્ય અનેક સંસ્કૃતિઓને સર્જાતાં અને ધૂળમાં ભળી જતાં જોઈ છે. તેની પર અનેક આક્રમણો પણ થયાં. તેની પ્રશંસા થઈ તો ટીકા પણ થઈ, પરંતુ હજારો વર્ષોથી ઇતિહાસની અનેક આંટીઘૂંટીઓ પછી આજે પણ તે હયાત છે અને અનેક સદીઓના પતન પછી એક વાર ફરી આ સભ્યતા એક નવી સવાર તરફ આગળ વધી રહી છે. અજનાભવર્ષ, ભારત, હિન્દુસ્તાન, ઇન્ડિયા. નામ બદલી શકીએ, પણ આ મહાન દેશનો આત્મા અમર છે.

અસરદાર લેખો, ગહન વક્તવ્યો અને બૌદ્ધિક ચર્ચાઓની આ શ્રેણી દ્વારા ભારતને એક નવા દૃષ્ટિકોણથી જોવા-સમજવામાં અમીશ તમારી મદદ કરે છે. ધર્મ, પુરાણ, પરંપરા, ઇતિહાસ, સમકાલીન સામાજિક આદર્શો, પ્રશાસન અને નૈતિક મૂલ્યો જેવા વિષયો પર પોતાના ઊંડા જ્ઞાનને આધારે અમીશ ‘અમર ભારત : યુવા દેશ, સમયાતીત સભ્યતા' પુસ્તકમાં રસપ્રદ રીતે આધુનિક દૃષ્ટિકોણની સાથે સાથે પ્રાચીન સંસ્કૃતિની પણ વિસ્તૃત અને સહજભાવે વાત કરે છે.

‘અમીશ... એક અસાધારણ, મૌલિક અને આકર્ષક દૃષ્ટિકોણની સાથે એક ગહન વિચારશીલ વ્યક્તિ છે.’ -શેખર ગુપ્તા

નવા ભારતને સમજવા માટે તમારે અમીશને વાંચવા જોઈએ. -સ્વપન દાસગુપ્તા


આજ લેખક તરફથી...

શિવકથન...
મેલુહા
નાગવંશ
વાયુપુત્રોના શપથ 

રામ ચંદ્ર શ્રેણી... 
ઈક્ષ્વાકુના વંશજ
સીતા

9789387578630
1 Item

Data sheet

Author
Amish
Amish Tripathi
Binding
Paper Back
Language
Gujarati
Pages
211 Pages
Published
2018
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)