• coming soon
આ તારી વાર્તા નથી-સવી શર્મા - Aa Taari Varta Nathi-Savi Sharma
search
  • આ તારી વાર્તા નથી-સવી શર્મા - Aa Taari Varta Nathi-Savi Sharma
  • આ તારી વાર્તા નથી-સવી શર્મા - Aa Taari Varta Nathi-Savi Sharma

આ તારી વાર્તા નથી-સવી શર્મા - Aa Taari Varta Nathi-Savi Sharma

₹225.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

આ તારી વાર્તા નથી-સવી શર્મા
અનુવાદ : આશિષ ભીન્ડે
  
Published in English as This is Not Your Story by Savi Sharma

Quantity
Out-of-Stock

ક્યારેક એવું થાય છે કે તમે પોતે તમાંરી વાર્તા લખતા નથી, વાર્તા જ તમને લખે છે. તમે તમારી વાર્તાની પસંઠગી કરતા નથી, વાર્તા જ તમને ચૂંટી કાઢે છે. પણ તમને કોઈ એમ કહે કે, “આ તારી વાર્તા નથી‘, તો શું તમે આ વાત માનશો? એ વાર્તાને નવેસરથી લખવાની હિંમત તમારામાં હશે?

ધૈર્ય, સીએનું ભણતો વિદ્યાર્થી છે. સપનાંને અનુસરવાની વિશેની આ તેની વાર્તા છે. મિરાયા ઈન્ટિરિયર ડિઝાઈનર છે. પ્રેમમાં શ્રદ્ધા રાખવા વિશેની આ તેની વાર્તા છે. અનુભવ, આશાસ્પદ ઉદ્યોગસાહસિક છે. જીવનને વધુ એક તક આપવા વિશેની આ તેની વાર્તા છે.

પોતાની પ્રથમ વિક્રમ-સર્જક નવલક્થા એવરીવળ હેઝ અ સ્ટોરી બાદ, સવિ શર્મા વર્ણવે છે હિંમત, આશા અને સ્વયં-શોધની જીવન બદલી નાખતી વાર્તા.

9789387894273

Data sheet

Author
Savi Sharma
Binding
Paper Back
Language
Gujarati
Pages
222
Published
2018
Publisher
Eka
Comments (0)