ભાષા પશ્ચિમની શબ્દો પૂર્વના-બકુલ બક્ષી - Bhasha Paschimni Shabdo Purvana by Bakul Bakshi
search
  • ભાષા પશ્ચિમની શબ્દો પૂર્વના-બકુલ બક્ષી - Bhasha Paschimni Shabdo Purvana by Bakul Bakshi
  • ભાષા પશ્ચિમની શબ્દો પૂર્વના-બકુલ બક્ષી - Bhasha Paschimni Shabdo Purvana by Bakul Bakshi

ભાષા પશ્ચિમની શબ્દો પૂર્વના-બકુલ બક્ષી - Bhasha Paschimni Shabdo Purvana by Bakul Bakshi

₹75.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

Bhasha Paschimni Shabdo Purvana by Bakul Bakshi

Quantity
Last items in stock

‘દિવ્ય ભાસ્કર’ની લોકપ્રિય કોલમમાંથી ચૂંટેલા શબ્દોનું આ નવું સંકલન છે. આ પુસ્તકમાં પશ્ચિમની ભાષાઓમાં અપનાવાયેલા અને સ્વીકારાયેલાં પૂર્વના શબ્દોનો રસપ્રદ પરિચય આપવામાં આવ્યો છે.

અંગ્રેજી આજે વિશ્વભાષા બની ગઈ છે. તેનું એક મહત્ત્વનું પાસું એ છે કે આ ભાષા સંકુચિત નથી. વિશ્વની અનેક ભાષાઓના શબ્દો અંગ્રેજીમાં ઉમેરાયા છે અને આ પ્રક્રિયા હજી પણ ચાલુ જ છે. માટે જ દર વર્ષે અંગ્રેજી શબ્દકોષમાં બદલાતા પરિવેશ પ્રમાણે નવા નવા શબ્દો ઉમેરાતા જ જાય છે. અમુક શબ્દો લાંબા વપરાશના લીધે પ્રથમ દૃષ્ટિએ ભલે અંગ્રેજીના પોતાના લાગે, પણ હકીકતમાં એ પૂર્વની ભાષાઓ પર આધારિત હોય છે.

ભાષાની સમૃદ્ધિ અને જીવંતતા ઉપર આધારિત આ પુસ્તક સૌને માટે ઉપયોગી અને માહિતીપ્રદ બની રહેશે.

9789381315712
1 Item

Data sheet

Author
Bakul Bakshi
Binding
Paper Back
Language
Gujarati
Pages
144
Published
2012
Publisher
R R Sheth & Co Pvt Ltd
Comments (0)