

શું આપ જાણો છો ખરા કે દુનિયાના કેટલા દેશોમાં રાષ્ટ્રપતિપદ ઉપર મહિલાઓ આરૂઢ રહી હતી?
શું આપ કહી શકો છો કે દુનિયાના વિભિન્ન દેશોમાં કેટલી મહિલાઓ પોત-પોતાના દેશની પ્રધાનમંત્રી બની હતી?
આપને કદાચ નવાઈ લાગશે, જો આપને જાણ થાય કે ૪૦ દેશોમાં મહિલાઓ રાષ્ટ્રપતિ બની ચૂકી છે અને ૪૨ દેશોમાં પ્રધાનમંત્રી.
આ શક્તિશાળી અને અત્યંત કુશળ રાજનીતિના ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવનાર મહિલાઓનો જીવનપરિચય અને તેનું વિવરણ આ પુસ્તકમાં આપવામાં આવેલ છે જે આપને ખૂબ જ માહિતીપ્રદ લાગશે.
આપના પરિવાર માટે આ પુસ્તક જરૂર વસાવી લેજો.
Vishwani Rastrpati ane Pradhanmatri Mahilao by Aaditya Vasu
Data sheet