• coming soon
૯ થી ૫ ફીટ-નમિતા જૈન  9 to 5 Fit-Namita Jain
search
  • ૯ થી ૫ ફીટ-નમિતા જૈન  9 to 5 Fit-Namita Jain
  • ૯ થી ૫ ફીટ-નમિતા જૈન  9 to 5 Fit-Namita Jain

૯ થી ૫ ફીટ-નમિતા જૈન 9 to 5 Fit-Namita Jain

₹175.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

એક કામ કરતા વ્યક્તિ માટે સરસ દેખાવાની એન્ડ વધુ સારો દેખાવ કરવાની ગાઈડ 

તમારી નોકરીને નક્કી ન કરવા દો કે તમે કેવા દેખાશો અને પોતાની જાત માટે કેવું અનુભવશો !

જો તમે થોડા સમયથી કામ કરતા હો, તો તમે ઑફિસની માનસિક તાણ, બેચેની દબાણ અને આખર તારીખોથી પરિચિત હશો. અને જો તમે નોકરી માટે મુસાફરી કરતા હશો તો જાણતા હશો કે બદલાયેલા સમયપત્રક, બગડેલી ઊંઘ અને જીવનશૈલીનો શું અર્થ છે કે જે જાળવવી તમને કપરી લાગે છે.

વેલનેસ નિષ્ણાત નમિતા જૈને આ બધાની આડઅસરો જોઈ છે સ્થૂળતા, ભારેપણું, ઍસિડિટી, હાઈપરટેન્શન, ડાયાબિટીસ - સંખ્યાબંધ પ્રશ્નો કે જે તમને નબળા બનાવી દે છે અને તમારા આત્મ-ગૌરવ અને કાર્યક્ષમતા પર અસર કરે છે.

નમિતા જૈન આ બધા પ્રશ્નો માટે અમલમાં મૂકવા સરળ ઉપાયો રજૂ કરે છે કે જેથી તમે ન માત્ર પેલા વધારાના કિલોને ઘટાડી શકો, બલકે તમારી તંદુરસ્તી અને શક્તિ પણ પાછી મેળવી શકો

૯ થી ૫ ફીટ ટીમમાં જોડાઓ અને તફાવત અનુભવો

Quantity
Out-of-Stock

9 to 5 Fit-Namita Jain

9789351980384

Data sheet

Author
Namita Jain
Binding
Paper Back
Language
Gujarati
Pages
178
Published
2015
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)