દિન મહિમા-બિપીનચંદ્ર વૈષ્ણવ - Din-Mahima-Bipinchandra Vaishnav
search
  • દિન મહિમા-બિપીનચંદ્ર વૈષ્ણવ - Din-Mahima-Bipinchandra Vaishnav

દિન મહિમા-બિપીનચંદ્ર વૈષ્ણવ - Din-Mahima-Bipinchandra Vaishnav

₹390.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય દિન - માહિતીપૂર્ણ પ્રકાશન 

Quantity
Last items in stock

પ્રસ્તાવના

મનુષ્ય ઉત્સવપ્રિય છે, પરંતુ માત્ર ઉત્સવોથી સવાંગી વિકાસ થતો નથી. જ્ઞાન ઉત્તમ છે અને વિકસતા જગતમાં જ્ઞાન-માહિતીના પ્રસાર-પ્રચાર માટે અને જનજાગૃતિ માટે રાષ્ટ્રીય  અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ વિષયો, બાબતો માટે ખાસ દિન, સપ્તાહ નક્કી થયેલ છે તે માત્ર સ૨કા૨ી રાહે જ ઊજવાય છે અને સંકલિત માહિતી સંબંધિત ખાતા પાસે પણ  નથી તેથી ત્રણ વર્ષના સતત પ્રયાસ પછી તમામ દિન-મહિમાનું આ પુસ્તક સંપૂર્ણ માહિતી સાથે જનતાની સેવામાં અર્પણ કરું છું.

વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો સૌ સામૂહિક પ્રયાસ દ્વારા વિશેષ દિન ઉજવણીમાં જોડાય તો તે જનસમાજ અને દેશ-જગતના વ્યાપક હિતમાં જ ઉપયોગી થશે તેથી શિક્ષણસંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ આ પ્રકાશનને આવકારશે તેવી શ્રદ્ધા છે.

આ પુસ્તકના પ્રકાશન માટે નવસર્જન પબ્લિકેશનનો આભારી છું.

બિપીનચંદ્ર વૈષ્ણવ

9789385069055
1 Item

Data sheet

Author
Bipinchandra Vaishnav
Binding
Hard
Pages
406
Published
1st 2006
4th 2015
Publisher
Navsarjan Publication
Comments (0)