જિંદગી જીવો અને કામને માણો-ડેલ કાર્નેગી - Jindagi Jeevo ane Kamne Mano-Dale Carnegie
search
  • જિંદગી જીવો અને કામને માણો-ડેલ કાર્નેગી - Jindagi Jeevo ane Kamne Mano-Dale Carnegie
  • જિંદગી જીવો અને કામને માણો-ડેલ કાર્નેગી - Jindagi Jeevo ane Kamne Mano-Dale Carnegie

જિંદગી જીવો અને કામને માણો-ડેલ કાર્નેગી - Jindagi Jeevo ane Kamne Mano-Dale Carnegie

₹175.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

Gujarati translation of 'How to enjoy Your Life and Your Job' Written by Dale Carnegie
અનુવાદ : રેખા ઉદયન 
જિંદગી જીવો અને કામને માણો જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ.

જિંદગીમાં ઘણીવાર એવું થાય કે તમે તમારા કામથી સંતુષ્ટ હોવા છતાં પણ બધું વ્યવસ્થિત થતું ન હોય. લાખો લોકોને પ્રેરણા આપનાર ડેલ કાર્નેગી અહીં તમને બતાવશે કે તમારા જીવનના દરેક દિવસને વધુ રોમાંચક અને પ્રોત્સાહક બનાવીને ઈચ્છો તેવી સફળતા કેવી રીતે મેળવી શકાય? જિંદગીને તથા લોકોને નવા દૃષ્ટિકોણથી જૂઓ અને તમારી જિંદગીને વધુ જીવવાલાયક બનાવી આવા પ્રશ્નોનું નિરાકરણ લાવો, જેમ કે...

તમારી સામેની વ્યક્તિ મહત્ત્વની છે તેવું કેવી રીતે દર્શાવી શકાય?
તણાવમાં આવ્યા વગર શક્તિઓને કેવી રીતે બચાવી શકાય?
લોકોમાં પૉઝિટિવ વલણ કેવી રીતે કેળવી શકાય?
હસતા રહીને સરસ કામ કર્યાનું અનુભવવા માટે શું કરવું?
તમારા દુશ્મનોને કેવી રીતે ઓળખીને હટાવી શકાય?

Quantity
Last items in stock

Jindagi Jeevo ane Kamne Mano-Dale Carnegie in Gujarati

9789351226567
1 Item

Data sheet

Author
Dale Carnegie
Binding
Paper Back
Language
Gujarati
Pages
198
Published
1st in 2008
This edition in 2022
Publisher
R R Sheth & Co Pvt Ltd
Comments (0)