- coming soon
તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે?-રોબિન શર્મા - Tamara Mrityu Par Kon Aansu Saarse?-Robin Sharma
Gujarati Edition of Who Will Cry When You Die? - Robin Sharma
અનુવાદ : પ્રો. પૂર્ણિમા મ. દવે
વિશ્વમાં #૧ બેસ્ટસેલર પુસ્તક ધ મૉન્ક હુ સોલ્ડ હિઝ ફરારીના લેખક - રોબિન શર્મા
તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે?
સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેંચી નાખી માંથી જીવનપાઠ
ઉપર્યુક્ત અવતરણ એક અમૂલ્ય જ્ઞાનરત્ન છે. એ વાંચીને તમારા હૃદયના તાર ઝણઝણી ઊંઠયા? શું તમને એવું લાગે છે કે જિંદગી હાથમાંથી બહુ ઝડપથી સરકતી જાય છે અને તેથી અર્થ, આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવવાની તક હવે કદાપિ નહિ મળે? જો ખરેખર એમ હોય તો નેતૃત્વ ગુરુ અને “ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી” ગ્રંથમાળાના લેખક રોબિન શર્માના આ ખાસ પુસ્તકે હજારો લોકોનાં જીવનપરિવર્તન કર્યાં છે.
એ માર્ગદર્શિકા દીવાદાંડી બની તમારા જીવનને પણ એક નવા ઉજ્જવળ માર્ગ પ્રતિ દોરી જશે. આ માર્ગદર્શિકા વાંચવામાં સરળ છે પણ જ્ઞાનસભર છે. એમાં જીવનની સૌથી જટિલ સમસ્યાઓના સોએક જેટલા સરળ ઉકેલો આપ્યા છે. ચિંતા અને માનસિક તણાવોને દૂર કરવાની અલ્પજ્ઞાત પદ્ધતિથી લઇને જીવનમાં સ્થાયી વારસાનું નિર્માણ અને જીવનયાત્રાનો આનંદ માણવાની અસરકારક માર્ગનો તેમા સમાવેશ છે.
Data sheet
- Author
- Robin Sharma
- Binding
- Paper Back
- Language
- Gujarati
- Pages
- 225
- Published
- 1st in 2008
24th in 2021 - Publisher
- Jaico Publishing House