- coming soon

જે કોઈ પોતાની ભાવિ આર્થિક પરિસ્થિતિનું નિયંત્રણ કરવા ઈચ્છે છે તેને માટે 'રિચ ડેડ પુઅર ડેડ' પુસ્તક પહેલું પગથિયું છે. - USA Today
પર્સનલ ફાઇનાન્સનું નં. ૧ પુસ્તક
ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈએ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક
ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક
તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક
રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું
એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી
*લોકો આર્થિક મુશ્કેલી અનુભવે છે કારણકે તેઓ વર્ષોના વર્ષો શાળા-કોલેજમાં વિતાવે છે પણ નાણાકીય બાબતો વિશે કંઈ જ નથી શીખતા. માટે જ મોટાભાગના લોકો રૂપિયા માટે કામ કરે છે. રૂપિયા તેમના માટે કઈ રીતે કામ કરી શકે, તે તેઓ જાણતા હોતા નથી.’ – રોબર્ટ કિયોસાકી
ભાવાનુવાદ : નીતિન ભટ્ટ
Rich Dad Poor Dad in Gujarati
Data sheet