અંતિમ વ્યાખ્યાન-રૅન્ડી પૉશ - Antim Vyakhyan-Randy Pausch
search
  • અંતિમ વ્યાખ્યાન-રૅન્ડી પૉશ - Antim Vyakhyan-Randy Pausch
  • અંતિમ વ્યાખ્યાન-રૅન્ડી પૉશ - Antim Vyakhyan-Randy Pausch

અંતિમ વ્યાખ્યાન-રૅન્ડી પૉશ - Antim Vyakhyan-Randy Pausch

₹199.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

અનુવાદ : ડૉ હંસાબહેન પટેલ 
Gujarati Translate of The Last Lecture

Quantity
Last items in stock

આપણને મળેલાં પત્તા આપણે બદલી શકતા નથી, માત્ર કઇ રીતે આપણે રમીએતે મુખ્ય છે. —રૅન્ડી પૉશ

ઘણા બધા પ્રોફેસરો ધી લાસ્ટ લેક્ચર મથાળું ધરાવતા મથાળા વિશે વાત કરે છે. પ્રોફેસરોને તેઓના મૃત્યુ વિશે વિચારવાનું અને તેઓને માટે અત્યંત મહત્વની બાબતો અંગે વાગોળવાનું કહેવામાં આવે છે. અને જયારે તેઓ બોલતા હોય છે, ત્યારે શ્રોતાઓ એજ પ્રશ્ન પર વિચારવા સિવાય કંઇજ કરી શકતા નથી. એ આપણી છેલ્લી તક હતી તે જો આપણને ખબર હોત તો વિશ્વ પર આપણે ક્યા શાણપણની અસર પાડી શકીએ આપણે આવતી કાલે લોપ થવાનું હોય, તો આપણા વારસા રૂપે આપણને શું જોઇશે?

જયારે રૅન્ડી પૉશ, કાર્નેગી મેલન ખાતે કૉમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસરને આવું વ્યાખ્યાન આપવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે એમણે કલ્પના કરવાની ન હતી કે એ એમનું છેલ્લું વ્યાખ્યાન છે, કારણ કે તેનું તાજેતરમાં નિદાન અંતિમ કૅન્સરનું કરવામાં આવ્યું હતું. પરંતુ એણે જે વ્યાખ્યાન આપ્યું – “ખરેખર સિધ્ધ કરવાં આપનાં બાળપણનાં સપનાં’’ – તે મરવા વિશે ન હતું. એ હતું અવરોધો પાર કરવાના, બીજાઓનાં સપનાં સાકાર કરવામાં મદદ કરવાના, દરેક ક્ષણ ઝડપી લેવાના મહત્વ વિશે હતું (કારણ કે ‘“માત્ર સમયજ આપણી પાસે બચ્યો છે... અને આપને એક દિવસ જણાશે કે આપ ધારો છો એના કરતાં આપની પાસે ઓછો છે’”). રૅન્ડી જે માનવા લાગ્યા હતા એ બધાંયનો એ સરવાળો હતો. એ જીવવા વિશે હતું.

આ પુસ્તકમાં, રૅન્ડી પૉશે રમુજ, પ્રેરણા અને બુદ્ધિચાતુર્યનું સંયોજન સાધ્યું છે જેણે એના વ્યાખ્યાનને આવું અદ્ભૂત બનાવ્યું અને એને લોપાય નહીં તેવું સ્વરૂપ આપ્યું અને એવું પુસ્તક છે જેમાં આગામી અનેક પેઢીઓ સહભાગી બનશે.

લેખકો વિશે

રૅન્ડી પૉશ કાર્નેગી મેલન યુનિવર્સિટી ખાતે કૉમ્પ્યૂટર સાયન્સ, હ્યુમન કૉમ્પ્યુટર ઇન્ટરએકશન ઍન્ડ ડિઝાઇનના પ્રોફેસર હતા. ૧૯૮૮થી ૧૯૯૭ સુધી, તેમણે યુનિવર્સિટિ ઓફ વર્જિનિયા ખાતે ભણાવ્યું. ઍવૉર્ડ વિજેતા શિક્ષણ અને સંશોધક એવા એમણે ઍડોબ, ગૂગલ, ઇલેક્ટ્રૉનિક આર્ટસ (ઇ.એ.) અને વોલ્ટ ડિઝની ઇમેજીનીયરિંગ સાથે કામ કરેલું અને એલિસ પ્રોજેક્ટ ના મૂળ પિતા હતા.

જેફ્રી ઝાસ્તો વૉલ્લ સ્ટ્રીટ જર્નલનાં કોલમ રાઇટર હતા. અંતિમ વ્યાખ્યાનમાં હાજરી આપેલી અને વાર્તા લખેલી જેણે એમાં વિશ્વવ્યાપી રસ પ્રજવલિત કર્યો. તેઓ ઉપનગરીય ડેટ્રોઇમાં પત્ની શેરી અને પુત્રીઓ જોર્ડન, એલેક્સ અને ઇડન સાથે રહે છે.

9788179929735
1 Item

Data sheet

Author
Rendy Pos
Binding
Paper Back
Language
Gujarati
Pages
271
Published
1st in 2009
2nd in 2016
Publisher
Jaico Publishing House
Comments (0)