શિશુ્મંગલ-વૈદ્ય અમી મહેશ પરીખ - Shishumangal-Vaidya Amee Mahesh Parikh
search
  • શિશુ્મંગલ-વૈદ્ય અમી મહેશ પરીખ - Shishumangal-Vaidya Amee Mahesh Parikh
  • શિશુ્મંગલ-વૈદ્ય અમી મહેશ પરીખ - Shishumangal-Vaidya Amee Mahesh Parikh

શિશુ્મંગલ-વૈદ્ય અમી મહેશ પરીખ - Shishumangal-Vaidya Amee Mahesh Parikh

₹150.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

આ પુસ્તકનાં લેખિકા વૈદ્ય અમી મહેશ પરીખ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીનાં સ્નાતક છે. તેઓએ કૌમારભૃત્ય (સ્ત્રીરોગ તથા બાળરોગ) વિષય સાથે એમ. ડી.નો અભ્યાસ કરેલ છે.

25 વર્ષ પૂર્વે અભ્યાસ બાદ તરત જ અમદાવાદમાં ચિકિત્સક તરીકેની કારકિર્દી શરૂ કરેલ, જે હાલ મુંબઈ, વલસાડ તથા કિલ્લા પારડી સુધી વિસ્તરી છે.

ચિકિત્સાની સાથોસાથ સંશોધન પ્રત્યે તેઓને પહેલેથી જ આકર્ષણ રહ્યું છે, જે અંગે વિવિધ સંશોધનપત્રો રજૂ કર્યા છે. વિવિધ સંસ્થાઓમાં જાહેર વક્તવ્યો તેઓનો રસનો વિષય હતો અને છે...

Quantity
Last items in stock

Shishumangal-Vaidya Amee Mahesh Parikh in Gujarati

9789351980186
1 Item

Data sheet

Author
Vaidya Amee Parikh
Binding
Paper Back
Language
Gujarati
Pages
129
Published
1st in 2007
7th in 2018
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)