• coming soon
લોક વ્યવહાર - Lok Vyavhar Gujarati Edition of How to Win Friends and Influence People by Dale Carnegie
search
  • લોક વ્યવહાર - Lok Vyavhar Gujarati Edition of How to Win Friends and Influence People by Dale Carnegie
  • લોક વ્યવહાર - Lok Vyavhar Gujarati Edition of How to Win Friends and Influence People by Dale Carnegie

લોક વ્યવહાર - Lok Vyavhar Gujarati Edition of How to Win Friends and Influence People by Dale Carnegie

₹175.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

અનુવાદક : એકતા રવિ ભટ્ટ

લોક વ્યવહાર - પ્રભાવશાળી વ્યક્તિત્વની કળા - ડેલ કાર્નેગી Gujarati Translation of How to Win Friends and Influence People

Quantity
Out-of-Stock

ડેલ કાર્નેગી રસપ્રદ શૈલી અને સરળ ભાષામાં જણાવે છે કે લોકોને પ્રભાવિત કરવાની અજમાવી જોયેલી અચૂક રીતો વાપરીને તમે કઈ રીતે વધારે સુખી અને સંપન્ન બની શકો છો. વાચકો જાણી શકશે કે પોતાના વ્યવહાર અને વાણી-વર્તનમાં પરિવર્તન લાવીને પોતાના પ્રત્યે - એક કપ દુનિયાના દષ્ટિકોણને કઈ રીતે બદલી શકાય છે. આ પુસ્તકની વિશ્વની ઘણી પ્રસિદ્ધ હસ્તીઓએ પ્રશંસા કરી છે અને તેને અજમાવ્યું છે. આમાં જણાવેલી વાતોનું અનુસરણ કરીને તમે એવી વ્યક્તિ બની શકો છો, મૈત્રીપૂર્ણ અને પ્રભાવશાળી હોય તથા જેના પર લોકો વિશ્વાસ કરીને સંબંધ બનાવવા તત્પર હોય. જ્યારે તમારા ઘણા સારા મિત્ર અને ઉત્તમ વ્યાવસાયિક સંપર્ક હશે, તો તમે વ્યક્તિગત તથા સામાજિક જીવનમાં મજબૂત સ્થિતિમાં રહેશો.

આ મહત્ત્વપૂર્ણ પુસ્તકના માધ્યમથી તમે શીખશો :
- કઈ રીતે તરત અને સરળતાથી મિત્ર બનાવવા.
- કઈ રીતે લોકોને પોતાની વાત મનાવવા માટે તૈયાર કરવા.
- કઈ રીતે નવા ગ્રાહકોનું દિલ જીતવું.
- કઈ રીતે એક ઉત્તમ અને રોચક વક્તા બનવું.
- કઈ રીતે પોતાના સાથીઓ અને સહકર્મીઓમાં જોશનો સંચાર કરવો.

સંબંધ સુધારો, લોકોને પ્રભાવિત કરો
અને પોતાના ઉદ્દેશ્યમાં સફળતા મેળવો.

9789389143430

Data sheet

Author
Dale Carnegie
Binding
Paper Back
Language
Gujarati
Pages
350
Published
1st in 2019
2nd in 2022
Publisher
Manjul Publishing House
Comments (0)