મેનેજમેન્ટ શી રીતે શીખી શકાય-શરુ રાગણેકર - Management Shi Rite Shikhi Sakay-Sharu Rangnekar
search
  • મેનેજમેન્ટ શી રીતે શીખી શકાય-શરુ રાગણેકર - Management Shi Rite Shikhi Sakay-Sharu Rangnekar
  • મેનેજમેન્ટ શી રીતે શીખી શકાય-શરુ રાગણેકર - Management Shi Rite Shikhi Sakay-Sharu Rangnekar

મેનેજમેન્ટ શી રીતે શીખી શકાય-શરુ રાગણેકર - Management Shi Rite Shikhi Sakay-Sharu Rangnekar

₹110.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

અનુવાદ : દિનેશ ઠાકર 

ચિત્રાંકન : આર. કે. લક્ષ્મણ અને વિવેક મેહેત્રે   

Quantity
Last items in stock

હાઉ ટુ લર્ન મેનેજમેન્ટ ફ્રોમ યોર વાઈફ - તમારી પત્ની પાસેથી મેનેજમેન્ટ કેવી રીતે શીખવું.

શરૂ રાંગણેકર ડબલ્યુ સમરસેટ મો'મને ટાંકે છે, જેમણે કહેલું, “હું જે જોઉ છું તે લખું છું – લોકો tt માને છે કે મારામાં પ્રતિભા છે.’’

આ પુસ્તકમાં આ વાત બરાબર બંધ બેસે છે જ્યાં શરૂ રાંગણકરે જે જોયું તે લખ્યું છે અને તે હાસ્યરસિક અને વિચારપ્રેરક રજૂઆત બન્યું છે.

શરૂ રાંગણેકર પ્રખ્યાત મેનેજમેન્ટ ગુરુ છે, જેમણે ભારત અને વિદેશમાં ૫૦૦૦ મેનેજમેન્ટ વિકાસ કાર્યક્રમ ચલાવ્યા છે. તેમનાં પુસ્તકો ‘‘ઈન ધ વન્ડરલેન્ડ ઓફ ઈન્ડિયન મેનેજર્સ'’ અને ‘‘ઈન ધ વર્લ્ડ ઓફ કોર્પોરેટ મેનેજર્સ'' મેનેજમેન્ટ ક્લાસિક્સ પુરવાર થયાં છે.

મેનેજમેન્ટના આ ગુરુ પાસેથી ‘‘હાઉ ટુ લર્ન મેનેજમેન્ટ ફ્રોમ યોર વાઈફ'' આવી રહ્યું છે જેમાં પ્રચૂર ઉદાહરણો આપ્યા છે. પુસ્તકના મુખપૃષ્ઠ પરનું ચિત્ર આર. કે. લક્ષ્મણે દોર્યું છે અને બીજા ચિત્રો વિવેક મેહેત્રેએ આપ્યાં છે. પાછળના કવર પેજ પરનું કાર્ટૂન પ્રભાકર ભાટલે કરે દોર્યું છે.

આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ શ્રી દિનેશ ઠાકરે કર્યાં છે.

આ પુસ્તક આંતરરાષ્ટ્રીય મહિલા દિનના શતાબ્દિ વર્ષમાં અનાદિકાળથી સ્ત્રીઓ દ્વારા ભજવાતી ભૂમિકાને અંજલિરૂપે પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

આ પુસ્તક નીચેના વિષયો પર પ્રકાશ પાડે છે :
- શેઠને કેવી રીતે સંભાળશો
- તમારા સબઓર્નિટને કેવી રીતે સંભાળવા અને વિકસાવવા
- સત્તા કઈ રીતે મેળવવી
- પરિવર્તન કેવી રીતે સંભાળવું.
- પ્રેરણા કઈ રીતે આપવી, અને બીજું ઘણું

Management Shi
1 Item

Data sheet

Author
Sharu Ragnekar
Binding
Paper Back
Language
Gujarati
Pages
82
Published
2010, 2015
Publisher
Navsarjan Publication
Comments (0)