અંગ્રેજી-ગુજરાતી સમાંતર કહેવાતો-ડો. મફતલાલ અં. ભાવસાર - English-Gujarati Samantar Kahevato-Dr Mafatlal A Bhavsar
search
  • અંગ્રેજી-ગુજરાતી સમાંતર કહેવાતો-ડો. મફતલાલ અં. ભાવસાર - English-Gujarati Samantar Kahevato-Dr Mafatlal A Bhavsar
  • અંગ્રેજી-ગુજરાતી સમાંતર કહેવાતો-ડો. મફતલાલ અં. ભાવસાર - English-Gujarati Samantar Kahevato-Dr Mafatlal A Bhavsar

અંગ્રેજી-ગુજરાતી સમાંતર કહેવાતો-ડો. મફતલાલ અં. ભાવસાર - English-Gujarati Samantar Kahevato-Dr Mafatlal A Bhavsar

₹150.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

અંગ્રેજી-ગુજરાતી સમાંતર કહેવતો

પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, મહાશાળા UPSC, IAS, GPSC, PSI વર્ગો જેવી પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ માટે અત્યંત ઉપયોગી નીવડેલાં પુસ્તકોના કર્તાનું ‘અંગ્રેજી-ગુજરાતી સમાંતર કહેવતો'નું આ પુસ્તક પણ અત્યંત ઉપયોગી થશે જ.

આ પુસ્તકમાં વ્યવહારોપયોગી લગભગ ૧૫૦૦ અંગ્રેજી કહેવતોને સમાંતર ગુજરાતી કહેવતો કે કહેવતરૂપ વિધાનો લેખકે ભેગાં કરી આપ્યાં છે.

આ કહેવતોને પણ કૌશક્રમે ગોઠવી આપી છે, તેથી ઉપયોગ કરનારને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે.

કેટલીક અંગ્રેજી કહેવતોને સમાંતર પાંચ-પાંચ, સાત સાત કહેવતો પણ શોધીને મૂકી આપી છે.

આ પુસ્તક અંગ્રેજી કહેવતોને સમજવામાં અત્યંત ઉપયોગી પણબનીરહેશે.

વિચાર-વિસ્તારનો પ્રશ્ન ઘણી પરીક્ષાઓમાં પુછાય છે. તે પ્રશ્નને સરળતાથી લખી શકવામાં ઉપયોગી નીવડશે.

ભાષાંતરકર્તાઓ માટે તો કહેવતોની આ ખાણ ખૂબ ઉપયોગી બની રહેશે.

Quantity
Last items in stock

English-Gujarati Samantar Kahevato-Dr Mafatlal A Bhavsar

9789382781905
1 Item

Data sheet

Author
Dr Mafatlal A Bhavsar
Binding
Paper Back
Language
Gujarati
Pages
144
Published
2015
Publisher
Navyug
Comments (0)